Gujarat

વંથલી તાલુકામાં 34 ગ્રામપંચાયતોની મતગણતરી 21 તારીખે યોજાઈ…

 8 ગ્રામપંચાયત સમરસ બની…..
      સમગ્ર ગુજરાત માં 8 હજારથી પણ વધુ ગ્રામપંચાયતની મતગણતરી 21 તારીખના રોજ હાથ ધરવામાં આવી હતી.ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં પણ 42 ગ્રામપંચાયતો ની ચૂંટણી યોજાઇ હતી.જેમાં 8 ગ્રામપંચાયતો સમરસ બની હતી.જ્યારે 34 ગ્રામપંચાયતોની મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી.તેમાં 34 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ના ભાવિ નક્કી થયા હતા.
વંથલી તાલુકા ગ્રામપંચાયતના સરપંચના વિજેતા ઉમેદવારોની યાદી…
1- નાંદરખી – મંજુલાબેન મગનભાઈ કાલરીયા
2- નાવડા -લાખાભાઇ વરજાંગભાઈ ભારાઈ
3- બાલોટ – દિલીપભાઈ મેંણંદભાઈ મકવાણા
4- ડુંગરી – કપિલાબેન રાજેશભાઈ ત્રામ્બડીયા
5- બરવાળા – વૈશાલીબેન હાજાભાઇ કરમટા
6- મેઘપુર – જીણાભાઇ લખમણભાઇ મારૂ
7- ગાંઠીલા – મનીષાબેન દેવજીભાઈ સિંઘવ
8- નગડિયા – પ્રકાશભાઈ નથુભાઈ પરમાર
9- ભાટીયા – કાજલબેન દિનેશભાઇ સુવાગીયા
10- સોનારડી – ગોવિંદભાઇ રૂડાભાઈ રાઠોડ
11- વાડલા – ઇન્દુબેન ભરતભાઈ ચાવડા
12- બોડકા – કૌશિકાબેન સચીનભાઈ ડાકી
13- ટીકર – જીતેન્દ્રભાઈ બેચરભાઈ સોલંકી
14- લુશાળા – બટુકભાઈ કરશનભાઇ ડાંગર
15-  ખુંભડી -હંસાબેન મંગાભાઇ પારઘી
16- નરેડી – પ્રકાશભાઈ કેશવભાઈ દુધાત્રા
17- સુખપુર -અરુણભાઈ વિરમભાઇ ડાંગર
18- લુવારસર – મધુબેન રમેશભાઈ સિંગરખિયા
19- ખોખરડા – મુકેશભાઈ વાલાભાઇ મૂછડીયા
20- ગાદોઇ – જયાબેન રણમલભાઇ જલુ
21- નવલખી – હાસમભાઈ ખમીશાભાઈ સાંધ
22- કોયલી -મીનાબેન ભાવેશભાઈ મકવાણા
23- ઘુડવદર – જીનીબેન કરશનભાઇ નાઘેરા
24- નવાગામ -મિતલબેન ઘનશ્યામભાઈ મકવાણા
25- આખા – હનીફાબેન સુલેમાનભાઈ દલ
26- સાંતલપુર – વિપુલભાઈ મનસુખભાઇ કાપડિયા
27- ધણફુલીયા – નયનાબેન જેન્તીભાઇ ચાવડા
28- બંધડા -હિનાબેન જયદેવભાઇ જિંજુવાડીયા
29- શાપુર – નીતિનભાઈ વાલજીભાઇ ફડદુ
30- ધંધુસર – માલીબેન મોહનભાઇ દીવરાણીયા
31- ઝાંપોદડ – નંદુબેન ડાયાભાઇ પરમાર
32- કણજા – જશુબેન હરસુખભાઇ ભડસાણ
33- ખોરાસા -પ્રવીણભાઈ ગોવિંદભાઇ ચાવડા
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20211222_094122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *