Gujarat

વેરાવળ પંથક ના આદ્વી ઞામૅ આહિર સમાજ દ્વારા અઢાર માં સમૂહ લગ્નોત્સવ યોજાયો ૩૨ નવ દંપતી એ પ્રભુતમાં પગલાં માંડ્યા આ અવસરે પરમ પૂજ્ય શાસ્ત્રી ડો મહાદેવ પ્રસાદ મહેતા સહિત અનેક અગ્રણી ની ઉપસ્થિત રહ્યા

વેરાવળ પાસે નાઆદ્વી ગામ મહાકાળી માતાજી ના મંદિર પાસે આહીર સમાજ ના અગ્રણી  પૂર્વ ધારાસભ્ય અને બીજનીગમ ના ચેરમેન રાજશ્રી ભાઈ જોટવા દ્વારા અઢા રમાં સમૂહ લગ્નનોસવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહીર સમાજ આદ્વી.તરફ થી  દરેક કન્યા ને કરિયાવર  સ્ટીલ નું બેડું  સ્ટીલ ની ટાંકી સ્ટીલ ની  બાલદી સ્ટીલ ના ડબ્બો સ્ટીલ ની બરણી બોઘડી  કથરોટ ત્રાસ દરેક દીકરીઓને ૧ નગ અન્ય  ખુમચા ૪  ખુરસી નગ ૨
ટીપોઈ નગ ૧
કુકર લીટર ૫ નગ ૧ સહિત ઓછાડ ૨ નગ તેમજ સ્ટીલ ના કદશા ૨
સ્ટીલ ની રકાબી ૬ નગ સ્ટીલ નો જગ ૧ શહિત સ્મૃતિ ભેટ રાધા કૃષ્ણ નો ફોટો જીવન સંદેશ આપી હતી જેમાં ગીત સંગીત જાહલબેન આહીર અને તેમની ટિમ દ્વારા રજુ કરેલ આ કાર્યક્રમ માં આહીર સમાજ ના અનેક અગ્રણીસહીત ગુજરાત સોંરાષ્ટ્ ના પ્રખ્યાત કથાકાર પ.પૂ ડો મહાદેવ પ્રસાદ મેહતા (કાશી)   ખાસ ઉપસ્થિત રહી નવદંપતિ ને આશીર્વાદ આપ્યા હતા આ સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા બીજ નિગમ ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશ્રી ભાઈ વીરા ભાઈ જોટવા મયુર જોટવા શહિત આદ્વિ ગામ મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સફળ આયોજન કર્યું હોવાનું સોની યોગેશ ભાઈ પ્રભુદાસ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતુ

Screenshot_20211130-100135_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *