Gujarat

અંબાજીમાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મ દિવસ નિમિતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

જગવિખ્યાત અંબાજી ખાતે શ્રદ્ધેય શ્રી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજી ના જન્મ દિવસ ના સુશાસન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અંબાજી ભાજપ મંડળ માં ડોકટર સેલ મારફતે પરશુરામ મહાદેવ મંદિર ખાતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નિદાન ફ્રી મેડિકલ સેવા કેમ્પ નું સરસ આયોજન થયું તેમાં ગ્રામ લોકો અને યાત્રાળુઓએ લાભ લીધો સાથે અંબાજી ભાજપ મંડળ ના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ડોક્ટરોએ શ્રી અટલજી ના ફોટા ને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સેવા કેમ્પ માં ડોકટરો અને તેમના સ્ટાફ સાથે હાજર રહી આ કાર્યક્રમ સરસ સફળ બનાવ્યો હતો

*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

IMG_20211225_193232.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *