Gujarat

ધર્મ ની ધ્વજા બાંધનાર જલારામ બાપા ના વંશજ અને હાલ ના ગાદીપતિ રઘુરામજી ભગત નો આજ ૨૫ ડિસેમ્બર ના રોજ અવતરણ દિન 

 ગિરગઢડા
    ભરત ગંગદેવ
ભૂખ્યા ને અન્ન આપો અે મહા મંત્ર જલારામ બાપા અને મા વીરબાઈ માં નો હતો જલારામ બાપા અને એના વંશજ હાલ ના ગાદી પતિ શ્રી રઘુરામજી ને રોટી મા શ્રી રામ નુ સ્વરૂપ દેખાય છે એ વીરપુર જલારામ બાપા નુ અે વિશ્વ નુ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં અવિરત સદાવ્રત ચાલે છે પણ જ્યાં આજે વર્ષો થી કોઈ પણ જાત નું દાન કે ભેટ સ્વીકારવા મા આવતી નથી અને દરરોજ હજારો લાખો યાત્રાળુ શ્રદ્ધાળુ ઓ બાપા ના મંદિર મા પ્રસાદ લે છે એવા મંદિર ના નામ એવા જ ગુણ ધરાવતા રઘુરામજી જે જલારામ બાપા ના વંશજ અને હાલ વીરપુર ના ગાદીપતિ તરીકે બિરાજે છે જલારામ બાપા ના દીકરી જમનાબેન ના દીકરા કાળા ભગત ના દીકરા હરિરામ ભગત ને જલારામ બાપા અે દતક લઈ વીરપુર ના પ્રથમ ગાદીપતિ બનાવેલ બાદ મા હરિરામજી ભગત ના દીકરા ગિરધરરામજી ભગત બીજા ગાદીપતિ બનેલ અને બાદ મા ત્રીજા ગાદી પતિ તરીકે ગિરધરરામ બાપા ના પૌત્ર યાને ગિરધર બાપા ના મોટા દીકરા જયસુખરામ બાપા અને કાન્તાબા ના મોટા દીકરા રઘુરામજી ભગત ત્રીજા ગાદી પતિ તરીકે બિરાજે છે રઘુરામજી ભગત ગાદી પતિ છે પણ ક્યારેય ગાદી પર બેસતા નથી કોઈ ને પગે લાગવા દેતા નથી જાહેર કાર્યક્રમ મા સ્ટેજ ઉપર થી સન્માન નથી સ્વીકારતા એટલા સરળતા થી જીવતા અને ફક્ત ગાદી પતિ તો જલારામ બાપા જ છે અમો તો વ્યવસ્થાપક છીએ ખુબ નરમ અને વિવેકી સ્વભાવ મા જીવે છે છેલ્લા બસો વર્ષ થી સદાવ્રત વીરપુર મા ચાલે છે અે અવિરત ચાલે છે પણ છેલ્લા ૨૧ વર્ષ થી પૈશો ભેટ લેવા નુ રઘુબાપા અે બંધ કરી વિશ્વ મા ધર્મ નો ડંકો વગાડી દીધેલ છે, હાલ મા રઘુરામજી ભગતે અયોધ્યા મા રામજી મંદિર મા બને સમય નો રામ લલા ને ધરાતો ભોગ આજીવન વીરપુર તરફ થી નોંધાવેલ છે, રઘુરામજી એકદમ રામ મય રામજી જેવા જ સ્વભાવ ના છે તો એમના નાના ભાઈ ભરતભાઈ પોતાના નામ એવા ગુણકારી અે પણ રામ ના ભાઈ ભરત ની જેમ જ ભક્ત વાસલ્ય સ્વભાવ ના છે રાઘુરામજી અે બે ભાઈ અને બે બહેનો છે મોટા બેન અે કીર્તિ બેન એમના પણ નામ પ્રમાણે ગુણો ભરેલ છે એમની કીર્તિ સ્વાધ્યાય પરિવાર મા ખૂબ ઊંચી છે પૂજ્ય દાદા તો એમને લાડલી દીકરી જ ગણતા નાના બેન શિલ્પાબેન પૂજ્ય રાઘૂરામજી અને પત્ની રશ્મિબેન ને સંતાન મા એક દીકરી રાધિકા બેન છે અે પણ જાણે જગદંબા નો અવતાર
Attachments area

IMG-20211225-WA0647.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *