Gujarat

અમરેલી ક્લોથ મરચન્ટ એસોસીએશન દ્વારા અમરેલી શાંસદ શ્રી નારણકાછડીયા ઓફિસ ખાતે  તથા અમરેલી કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવામાં આવ્યું

કાપડ ઉપર જી.એસ.ટી.ના દર પ થી ૧૨% વધારવાનો નિર્ણય મોકુર રાખવા બાબત
માનનીય સાહેબશ્રી,
જયભારત સાથે ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના હિસાબે તમામ ધંધા હલકડોલક સ્થિતિમાં છે. જે જ કોરોનાની સ્થિતિનું કશું નકકી નથી, તો આ વધારો નો રાખવા નમ્ર વિનંતી.
કાપડનો ધંધો કોઈ લશ્કરી પ્રોડકટનો ધંધો નથી. રોટી-કપડા મકાન ભારત સરકાર જીવન જરૂરીયાત (આવશ્યક) વસ્તુમાં સમાવેશ કરેલ છે જે દરેક મધ્યમ તથા ગરીબ માણસને જરૂરીયાતની વસ્તુ છે. તેથી આ વધારો કોઈ રીતે ચાલે તેમ ન હોય આ નિર્ણય મોકુફ રાખવો. મોદી સરકારનું એક સ્વપ્ન છે કે વન નેશન … વન ટેક્સ હોવ
જોઇએ. તે બાબત કાપડમાં અગાઉ ઉત્પાદન ઉપર જ એકસાઈઝ ડ્યુટી હતી. તે મુજબ જુની રીત રાખવી જોઇએ. જેથી ટેક્ષ ચોરી ન થાય અને અમલદાર શાહી ઓછી થાય.
તો આ બાબતે સરકારશ્રી પુનઃ વિચારણા કરી કાપડ ઉપર જે જી.એસ.ટી. ના દર વધારાનો નિર્ણય કરેલ છે તે મોકુફ રાખવા નમ્ર વિનંતી.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211228-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *