Gujarat

ઉનામાં ભાભલ માતાજીના ચોકમાં ગરબા યોજાયા..

ઊના શહેરમાં પવિત્ર નવરાત્રી નિમીતે ભાભલ માતાજીના મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહેનોએ માતાજીની આરતી કરી ગરબા રમી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *