આજરોજ છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા પર ફરજ બજાવતા pilot વિજયભાઈ રાઠવા સાન્તાક્લોઝ બની છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મુલાકાત લઈ દર્દીઓનો સ્વાસ્થ સારું રહે તથા વહેલા સારા થઈ ઘરે પાછા ફરે એવી શુભેચ્છા પાઠવી અને દાખલ નાના બાળકોને ચોકલેટ બિસ્કીટ ફુગ્ગા આપી તમામ દર્દીઓ ના મોઢા પર મુસ્કાન લાવવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


