Gujarat ખેડા જિલ્લાના અનેક ગામો માં શહીદ વીર જવાન હરીશસિંહ કેન્ડલ માર્ચ યોજી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે Posted on October 21, 2021 Author Admin Comment(0) ખેડા જિલ્લાના અનેક ગામો માં શહીદ વીર જવાન હરીશસિંહ કેન્ડલ માર્ચ યોજી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જે અંતર્ગત કઠલાલ તાલુકાના જમણી ગામ ખાતે પણ શહીદ હરીશ સિંહ ને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તસવીર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.