Gujarat

રાજુલા તાલુકાના વાવેરા ગામે હનુમંત ગૌશાળા ના નવા શેડ નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી રાજુલા તાલુકાના વાવેરા ગામે શ્રી હનુમંત ગૌશાળા ના તખ્તિ અનાવરણ તેમજ પ્રવેશદ્વાર નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાન તરીકે હનુમંત ગૌશાળા વાવેરા ના આજીવન દાતા અશ્વિનભાઈ ફળદુ (દર્શન મિનરલ્સ) વાવેરા. આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના દાતા તેમજ મુખ્ય પ્રવેશદ્વારના દાતા સંજયભાઈ જીંજાળા (સુરત)
 જય જય કષ્ટભંજન ગૈવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત હનુમંત ગૌશાળા વાવેરા. જય કષ્ટભંજન ગૈવ સેવા ધુન મંડળ સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને અશ્વિનભાઈ ફળદુ. મુનાભાઈ વાળા. જાદવભાઈ કાચડ. નીલેશ ભાઈ ગજેરા. ભરતભાઈ ધાખડા. કિશોરભાઈ બાબરીયા. ચેતનભાઈ નાકરાણી. ગોવિંદભાઈ સાખટ. અરવિંદ કોટડીયા . પ્રતાપભાઈ ખુમાણ. હનુભાઈ ધાખડા. સીતારામ બાપુ. ડો. ડી. ડીયોરા સહિત આગેવાનો જોડાયા હતા

IMG-20211019-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *