Gujarat

જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ ચિ. યુવરાજ

જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ
ચિ. યુવરાજ
સૌના લાડકવાયા શ્રી યુવરાજ અમિતભાઈ વેગડા – ચુડા (સોરઠ)
વાળા નો આજે તા.-3/8/2021 ના રોજ જન્મ દિવસ છે ત્યારે સહું સગા – સંબંધીઓ યુવરાજ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે. આપ ભણી ગણી ને આગળ વધી વેગડા પરિવાર તથા રાજગોર સમાજ નું ગૌરવ વધારો તેવી શુભેચ્છાઓ.
લી.
પિતા :- અમિતકુમાર ભાઈશંકર વેગડા
માતા:- દર્શનાબેન અમિતભાઈ વેગડા
દાદા :- ભાઈશંકર શિવરામભાઈ વેગડા
દાદી :- મુક્તાબેન ભાઈશંકર વેગડા
નાના :- નવલભાઇ બાલાશંકર જોષી – પાટી (રાયડી)
નાની :- ભાવનાબેન નવલભાઈ જોષી.

IMG-20210802-WA0050-2.jpg IMG-20210802-WA0048-1.jpg IMG-20210802-WA0047-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *