Gujarat

જેતપુરના પેઢલા નજીક પુરપાટ દોડતી આવતી કારે રોડની સાઈડમાં પાર્ક કરેલ કાર અને ટ્રકને લીધા અડફેટે

અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા:જાનહાની નહીં
જેતપુર તાલુકાના પેઢલા ગામ નજીક નેશનલ હાઇવે પર હોટલો પાસે પોરબંદરથી કાર ચાલક હંકારી પસાર થઈ રહ્યા હતો એ દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલ કાર તેમજ ટ્રકની અડફેટે લીધા હતા અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
બનાવ આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી જેતપુર વચ્ચે પેઢલા ગામ નજીક નેશનલ હાઈવે હોન્ડા અમેજ કાર નં જી.જે.૦૩.કે.એફ.૮૭૦૬ નો કારચાલક પુર ઝડપે પોતાની ગાડી હંકારી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઇડમાં પાર્ક કરેલ કાર તેમજ ટ્રકને અડફેટે લીધા હતા આ બનાવને પગલે કાર તેમજ વાહનોને નુકસાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાનિ નો બનાવ બનવા પામ્યો હતો આ અકસ્માતની ઘટના બાજુમાં રહે રહેલ હોટલના સીસીટીવી કેમેરામાં કે થઈ હતી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211229-200431__03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *