છોટાઉદેપુર ખાતે એકતા ગૃપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૩ ટીમો એ ભાગ લીધો હતો જેની આજરોજ ફાઇનલ મેચ યોજાઇ હતી ફાઈનલ વિજેતા ટીમને નગરપાલિકાના ઉપપ્રમુખ મકરાણી નરગીસબેન ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી,,,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


