ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ PSE પરીક્ષા માં ફુલકા તા ગિરગઢડા ની પ્રાથમિક શાળા ના વંશ સરગમબેન હરિભાઈ એ 200.માંથી 1૬1 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર તાલુકામાં દિત્ય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાયું શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવેલ છે.


