મે. કલેક્ટર સાહેબ શ્રી, અમરેલીનાં આદેશ અનુસાર અમરેલી શહેરમાં કોરોના વાયરસ વેક્સિન સાઈટની મુલાકાત તેમજ અમરેલી શહેરની શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ તેમજ જ્વેલરી શો રૂમમાં સ્થળ પર જઈ માલિક ઉપરાંત અન્ય સ્ટાફ કર્મચારીઓએ કોરોના વાયરસ વેક્સિન લીધેલ છે કે કેમ ? તેની ખરાઈ કરતા મે. ઈન્સીડેન્ટ કમાન્ડર અને નાયબ કલેક્ટર શ્રી, અમરેલી. મે. ઈનચાર્જ મામલતદાર શ્રી, અમરેલી ( અમરેલી શહેર ), મે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, અમરેલી, મે. પોલિસ ઇન્સ્પેક્ટર શ્રી, અમરેલી, લાયઝન અઘિકારી શ્રી કોવિડ ૧૯ અમરેલી નગરપાલિકા અમરેલી.


