જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં છેલ્લા 3 વર્ષથી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા અને સારી એવી લોકચાહના ધરાવતા યુવા પત્રકાર હાર્દિક વાણીયા નો આજે જન્મદિવસ છે.જન્મદિવસ નિમિત્તે સગા સ્નેહીઓ,મિત્ર વર્તુળ,રાજકીય આગેવાનો,સાથી પત્રકાર મિત્રો દ્વારા તેમના મોબાઈલ નંબર 8000973203 પર જન્મદિવસની શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.


