Gujarat

અમરેલી જિલ્લા ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમમાં પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુએ હાજરી આપી…

અમરેલી જિલ્લા ભાજપ દ્રારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પધારેલ પાળીયાદ પુજ્ય વિસામણ બાપુની જગ્યા ના સંચાલક તેમજ અખિલ ભારતીય સંત સમિતિ ના સભ્ય પુજ્ય ભયલુબાપુ ખાસ હાજર રહ્યા હતા.તેમજ જૂનાગઢ શેરનાથબાપુ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ હોદેદારો અને કાર્યકર્તા ની વિશાળ સંખ્યા મા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પાળીયાદ પુજ્ય વિસામણબાપુની જગ્યા ના સંચાલક તેમજ અખિલ ભારતીય સંત સમિતિના સભ્ય ભયલુબાપુ ખાસ હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *