Gujarat ઉનામાં ભાભલ માતાજીના ચોકમાં ગરબા યોજાયા.. Posted on October 15, 2021 Author Admin Comment(0) ઊના શહેરમાં પવિત્ર નવરાત્રી નિમીતે ભાભલ માતાજીના મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહેનોએ માતાજીની આરતી કરી ગરબા રમી ધન્યતા અનુભવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.