Gujarat

ઊનાના સનખડા તેમજ આમોદ્રા ગામે 11 શહીદ ફોજી જવાનને શ્રધ્ધાંજલી આાપી…

ઊના તાલુકાના સનખડા ગામે મેઈન બજારમાં ગામ સમસ્ત દ્રારા તામિલનાડુ હેલિકોપ્ટર બીપીન રાવત 11 ફોજી જવાન શહીદ થયેલા છે. તેમની શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. પાંચ મીનીટ મોન રાખીને તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. શહીદ અમરરહો નારા લગાવ્યા હતા. તેમજ આમોદ્રા ગામે મહાત્મા મૂળદાસ મંદિરે રાત્રીના ગ્રામજનોની વિશાળ હાજરીમાં ભારત માતાની રક્ષા કાજે સરહદો પર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. શહીદ વીરોનાં ફોટા સમક્ષ દીપ પ્રગટાવી બે મિનિટ મૌન પાળી ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ.

 

-તેમજ-આમોદ્રા-ગામે-11-શહીદ-ફોજી-જવાનને-શ્રધ્ધાંજલી-આાપી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *