Gujarat

એસજીવીપી ગુરુકુળ રાજકોટ ના દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના શ્રીમદ સત્સંગ જીવન કથા

તારીખ 29 12 2021 ને બુધવારના રોજ એસજીવીપી ગુરુકુળ રાજકોટ ના આંગણે કોરોના મહામારી દરમિયાન દિવંગત આત્માઓના મોક્ષાર્થે 108 સહિતા પારાયણના દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના શ્રીમદ સત્સંગ જીવન કથા અને વ્યાખ્યાનમાળા ના પાંચમા દિવસે આ દિવ્ય પ્રસંગે મહિલા મંચમાં ભાવ ભર્યું નિમંત્રણ આપવા બદલ અને આ મહિલા મંચ નો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ ભક્તો એ પોતાની કૃતિઓ અલગ-અલગ નૃત્યો કૃતિઓ રજૂ કરી હતી અને મહિલાઓ માટે અવરનેસ અને નારી સશક્તિકરણની રજૂઆત કરવામાં આવી હતી
સમાજ સેવા કેન્દ્ર ,પોલીસ સમન્વય, અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ અને એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાતના મહિલા પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા અને ભૂમિકા બેન દેસાઈ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

IMG-20211229-WA0013-0.jpg IMG-20211229-WA0015-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *