Gujarat

તાલાળા વિસ્તાર માં દર વર્ષ બહાર થી આવતા  પ્રરપતિયા મજૂરો ના નાના દીકરાઓ દીપડા ના આતંક માં પોતાનો જીવ ન ગુમાવે તેવી આગમ ચેતી કરી આ વર્ષ પણ માધુપુર ગીર માં દીપડાનો આંતક જોવા મળ્યો

   ગિરગઢડા

    ભરત ગંગદેવ.

તાલાળા વિસ્તાર માં દર વર્ષ બહાર થી આવતા  પ્રરપતિયા મજૂરો ના નાના દીકરાઓ દીપડા ના આતંક માં પોતાનો જીવ ન ગુમાવે તેવી આગમ ચેતી કરી આ વર્ષ પણ માધુપુર ગીર માં દીપડાનો આંતક જોવા મળ્યો રોજ સાંજ ના સમય પર દીપડા ઓ ખેતરો એ આવી ચડતા હોય જે ધ્યાનમાં લઇ વિજયભાઈ હિરપરા દ્વારા જંગલખાતા માં જાણ કરી મજુર ને તકલીફ ના પડે એટલે તાત્કાલિત દીપડા ને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સામાજીક કાર્યકર વિજયભાઈ હિરપરા અને ગામ લોકો ની માંગ ઉઠી છે
 લોકોની માંગણી સ્વીકારી જંગલ ખાતા દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીધુ છે.

IMG-20211213-WA0585.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *