મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકા આવેલ પોરડા ગામ સમરસ ગ્રામપંચાયત બનતા સરપંચ શ્રી પટેલ હિતેન્દ્રભાઈ , ઉપસરપંચ, સભ્યો ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, નટુભાઇ સોઢા, વિકાસભાઈ શાહ , જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી જંયતિભાઈ સોઢા, તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી નરસિહ ભોજાણી ની ઉપસ્થિતિમાં ખેસ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.


