Gujarat

માંગરોળ કામનાથ રોડ પર જેતખમ પાસેની નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ માંગરોળ પોલીસ તેમજ નગરપાલિકા સેનિટેશન વિભાગના માણસોને કરતા મૃતદેહ

એક યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવની જાણ  માંગરોળ પોલીસ તેમજ નગરપાલિકા  સેનિટેશન વિભાગના માણસોને કરતા મૃતદેહ
ને બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ પીએમ માટે લઈ જવામાં આવેલ મૃતદેહ ની ઓળખ મા હુશેનાબાદ ના અરવિંદ ઘેલાભાઈ વેગડા નામના દલીત યુવાન  હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું ત્રણ દિવસ પહેલા આ યુવાન ગુમ થયો હતો યુવાન ના કપડા, રુમાલ, અને મોબાઈલથી યુવાન ની ઓળખ થવા પામી હતી હાલ યુવકના મૃતદેહ ને પેનલ પી એમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે, બનાવ આત્મહત્યા  કે હત્યા  કે અકસ્માતે મોત બાબતે પી એસ આઈ ચાવડા દ્રારા તપાસ હાથ ધરી છે.

IMG-20211014-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *