માંગરોળ તાલુકા મંડલનો ભાજપ રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ શારદાગ્રામ માં યોજાય ગયો જેમાં પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ જિલ્લા ભાજપ દ્વારા સાત સત્ર ને બે દીવસનો કાર્યકમ ની રૂપરેખા આપ્યા મુજબ તાલુકા મંડલ દ્વારા અક્ષરશઃ શિસ્ત બંધ પાલન કરવામાં આવેલ અને ભારતીય જનતા પાર્ટી ની પંચ નિષ્ઠા ની કાર્યકર્તા ઓએ આપેલ બલિદાન અને આજનું નવુ ભારત તેમજ ભાજપનો કાર્યકર્તા સતા માટે નથી લડતો પણ સમર્પણ ની ભાવના સાથે ભારત દેશને પરમવૈભવ ના સ્થાને લઈ જવા માટે ની સમજ આપી..આ કાર્યક્રમ માં તમામ સાથે ભોજન તેમજ રાત્રી રોકાણ પણ કરવામાં આવેલ ..તમામ કાર્યકર્તા ના સહકારથી કાર્યક્રમ ની સફળતા મળવા બદલ તાલુકા ભાજપ મહામંત્રી દાનભાઈ ખાંભલા દ્વારા અખબારી યાદી દ્વારા આભાર માનવમમાં આવ્યો હતો,,


