Gujarat

રાજ્ય પુરોહિતબ્રહ્મણ હાલ જામનગર નાઘેડી વાળા પ્રભુલાલ પ્રાણજીવન ભટ્ટ ઉમર વર્ષ 85.નું તા.26/11/21ને શુક્રવાર નારોજ અવસાન પામેલ છે

રાજ્ય પુરોહિતબ્રહ્મણ હાલ જામનગર નાઘેડી વાળા
પ્રભુલાલ પ્રાણજીવન ભટ્ટ ઉમર વર્ષ 85.નું તા.26/11/21ને શુક્રવાર નારોજ અવસાન પામેલ છે.તે પરેશભાઈ ભટ્ટ,રાજેશભાઈ ભટ્ટ  તેમજ મુકેશભટ્ટ, ગ.સ્વ.નયના ચંદુલાલ મોખા, શ્રીમતી મંગળાબેન ચન્દ્રકાંત બોડા, શ્રીમતીહસુમતી નીતિન કુમાર પૂંજાણી,શ્રીમતી જ્યોતિ નાલિનકુમાર કેવલિયા ના પિતાશ્રી થાય.સ્વ. વિઠ્ઠલજી,સ્વ.વિનોદરાય,સ્વ.અમૃતલાલ,સ્વ. વસંતરાય.સ્વ.પ્રવીણ ચંદ્ર પ્રાણજીવન ભટ્ટ(નાઘેડી) સ્વ.સવિતાબેન અમૃતલાલ ખેતીયા, સ્વ.રવિતાબેન ભટ્ટ ગ.સ્વ.નિર્માલાબેન રસિક લાલ ખેતીયા,શ્રીમતી હંસાબેન જગદીશ લવા ના ભાઈ થાય, અનિલભાઈ ભટ્ટ (ભીવંડી) સ્વ.નિકેશભાઈ ભટ્ટ . શુરેશભાઈ ભટ્ટ,  જયદેવભાઈ ભટ્ટ, દિવ્યકાંતભાઈ, સ્વ.અસ્વીનભાઈ, પ્રકાશભાઈ. ચંદ્રેશભાઈ. સુરજભાઈ, જીતુભાઈના કાકા થાય. શ્રીમતી દક્ષા રાજેશ ભટ્ટ ના સસરા, સ્વ કેશવજી મૂળશંકર પૂંજાણી ના જમાઈ
રમેશભાઈ.હરુભાઈ ,દીપકભાઈપૂંજાની ના બનેવી.

સ્વ.ચંદુલાલ મૂળજી મોખા.,ચંદ્રકાંત  બોડા. નીતિન કુમાર પૂંજાણી,નલિનકુમાર કેવલીયા ના સસરા થાય.
પરમ કૃપાળુ દેવાધિદેવ મહાદેવ સદગતના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે ભટ્ટ પરિવાર નાઘેડીના મહાદેવ હર…

સંપર્ક સૂત્ર
મુકેશભાઈ પ્રભુલાલ ભટ્ટ- 9428727245

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *