તાજેતરમાં બોટાદ લીડ બેંક શાખાના એલડીએમ મિતેષભાઈ ગામીત તથા બેંક ઓફ બરોડા રાણપુર શાખાના મેનેજર સંતોષ હાંડાના હસ્તે લાભાર્થી રંજનબેનને અકસ્માત વિમાની સહાય પેટે રૂપિયા બે લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વીમેદાર પીતામ્બરભાઈ પરમારના વારસદાર રંજનબેન પીતામ્બરબાઈને અકસ્માત વિમાના કલેમ્પની રકમ દસ થી ૧૫ દિવસની અંદર જ ચુકવવામાં આવી હતી. જેનો લાભ મળતા વારસદાર રંજનબેનને સરકાર નો આભાર વ્યકત કર્યો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
