Gujarat

માંગરોળ શહેર ભાજપ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે જળાઅભિશેક નો કાર્યક્રમ યોજાયો

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિવ્ય કાશી ભવ્ય કાશી પ્રોગ્રામ અંતર્ગત માંગરોળ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, લીમડા ચોક, માંગરોળ ખાતે કલ્યાણેશ્વર દાદાને જળાભિષેક કરવામાં આવેલ. ત્યારબાદ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લાઈવ કાર્યક્રમને નિહાળેલ. આ કાર્યક્રમમાં માંગરોળ શહેર ભાજપ સંગઠન ની ટીમ, નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211213-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *