અમરેલી શહેર વોર્ડ નંબર ૯ના જાગૃત રહીશો માટે આજ રોજ એક આયુષમાન અને વેકશિનેશન માટેના સુંદર કેમ્પ રાખવામાં આવેલ છે, તો આ તકે વિસ્તારના જે વ્યક્તિ વેકશિન લેવામાં બાકી છે તેઓ લેવા આવેલ કોવીશિલ્ડ તેમજ કોવેકશિન બન્નેના ડોઝ આપવામાં આવ્યા. પહેલોતેમજ બીજો ડોઝ આપવામાં આવ્યો. ચાંદની ચોક અમરેલીના અશરફભાઈ, ઈસ્માઈલભાઈ રાઠોડ,( ખન ખન) મહેબૂબભાઈ અગવાન, અમીનભાઈ મહીડા, ફિરોઝભાઈ કચરા(મગવાળા), અમીનભાઈ બોળાતર, મુબીનભાઈ ડેરૈયા, ઈમરાનભાઈ અગવાન, ઈમ્તિયાઝભાઈવગેરે લોકોએ ખડે પગે રહીને સુંદર આયોજન કરેલું.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

