International

વિચાર દ્વારા મેસેજમાં ટ્‌વીટ કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વ્યક્તિ બન્યો

ઓસ્ટ્રેલિયા
કેલિફોર્નિયા સ્થિત ન્યુરોવાસ્ક્યુલર અને બાયોઈલેક્ટ્રોનિક્સ મેડિસિન કંપની સિંક્રોન દ્વારા બનાવવામાં આવેલ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ ‘સ્ટેન્ટ્રોડ’, ફિલિપ ઓ’કીફ જેવા લોકોને માત્ર તેમના મગજનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર કામ કરવાની મંજૂરી આપે છે. મળતી માહિતી મુજબ જીંટ્ઠહંિર્ઙ્ઘ નો ઉપયોગ કરતા દર્દીઓમાં ક્લિક કરવાની ચોકસાઈ ૯૩% હતી. તેઓ દર મિનિટે ૧૪ થી ૨૦ અક્ષરો ટાઈપ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ ઇમ્પ્લાન્ટ જ્યુગ્યુલર વેઇન દ્વારા કરવામાં આવે છે. તેથી મગજમાં સર્જરીની જરૂર નથી. ર્ં’દ્ભીીકી સમજાવે છે જ્યારે મેં આ ટેકનિક વિશે પહેલીવાર સાંભળ્યું. ત્યારે મને ખબર હતી કે તે મને કેટલી સ્વતંત્રતા આપી શકે છે. સિસ્ટમ અદ્ભુત છે. તે બાઇક ચલાવવાનું શીખવા જેવું છે – તે પ્રેક્ટિસ લે છે. પરંતુ એકવાર તમે ડ્રાઇવ કરો, તે કુદરતી બની જાય છે. હવે હું માત્ર એ જ વિચારું છું કે ક્યાં ક્લિક કરવું, બસ ત્યારપછી બેંકિંગ, શોપિંગ, ઈ-મેઈલ મોકલવાનું સરળ થઈ જાય છે.ઑસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત વ્યક્તિ પોતાના વિચાર દ્વારા મેસેજમાં ટ્‌વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. પેપરક્લિપ જેટલું નાનું બ્રેઇન ઇમ્પ્લાન્ટ દ્વારા આ શક્ય બન્યું છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ૬૨ વર્ષીય ફિલિપ ઓ’કીફ છેલ્લા સાત વર્ષથી એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (છન્જી) થી પીડિત છે. જેના કારણે તે પોતાના ઉપરના અંગોને હલાવી શકતા નથી. તેણે ટ્‌વીટ કર્યું, હવે કીસ્ટ્રોક્સ (કીબોર્ડ પર ટાઈપ કરવું કે અવાજની જરૂર નથી) મેં આ ટ્‌વીટ માત્ર વિચારીને કર્યું છે. ઈંરીઙ્મર્ઙ્મુર્ઙ્મિઙ્ઘહ્વષ્ઠૈ.’ તેને ૨૦૧૫ માં મોટર ન્યુરોન ડિસીઝ (છન્જી) ના પ્રકારનું નિદાન થયું હતું, અને ૨૩ ડિસેમ્બરે તેણે સ્ટેન્ટ્રોડ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ (મ્ઝ્રૈં) નો ઉપયોગ કરીને સફળતાપૂર્વક તેની સીધી વિચારસરણીને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી હતી. ફિલિપે મેસેજ મોકલવા માટે જીઅહષ્ઠરિર્હ ઝ્રઈર્ં થોમસ ઓક્સલીના ટિ્‌વટર હેન્ડલનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *