Delhi

કોટક મહિન્દ્રા બેંકે પણ વ્યાજદરમાં ૫ પોઈન્ટનો વધારો કર્યો

ન્યુદિલ્હી
કોટક મહિન્દ્રા બેંકે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ માં ૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકની વેબસાઇટ અનુસાર, નવા દરો ૧૬ એપ્રિલથી લાગુ થશે. આ પછી બેંક દ્વારા આપવામાં આવેલી મોટાભાગની લોન મોંઘી થઈ ગઈ છે. હવે બેંકનો ઓવરનાઈટ સ્ઝ્રન્ઇ દર ૬.૬૫ ટકા છે અને એક વર્ષનો સ્ઝ્રન્ઇ દર ૭.૪ ટકા છે. તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એક્સિસ બેંકે પણ સ્ઝ્રન્ઇ દરમાં વધારો કર્યો છે. ૫ બેસિસ પોઈન્ટના વધારાનો અર્થ એ છે કે બેંક તરફથી લોન પરના વ્યાજ દરમાં ૦.૦૫%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી, નવા ગ્રાહકોને માત્ર લોન મોંઘી નહીં થાય પરંતુ પહેલાથી જ લોન લીધેલા ગ્રાહકોની ઈસ્ૈં વધશે. અગાઉ, જીમ્ૈંએ તેના સ્ઝ્રન્ઇમાં ૧૦ બેસિસ પોઈન્ટ અથવા .૧૦ ટકાનો વધારો કર્યો હતો. તે જ સમયે, એક્સિસ બેંકે પણ કોટક મહિન્દ્રાની જેમ ૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૦૫% નો વધારો કર્યો હતો. જીમ્ૈંએ ત્રણ મહિનાના ન્ઝ્રન્ઇને ઘટાડીને ૬.૭૫ ટકા, છ મહિનાના સ્ઝ્રન્ઇને ૭.૦૫ અને ૧ વર્ષના સ્ઝ્રન્ઇને ૭.૪૦ ટકા કર્યો છે. બે અને ત્રણ વર્ષ માટે ઈસ્ઝ્રન્ઇ અનુક્રમે ૭.૩૦ અને ૭.૪૦ ટકા રહેશે. તે જ સમયે, એક્સિસ બેંકનો એક વર્ષનો સ્ઝ્રન્ઇ ૭.૩૫ ટકા થઈ ગયો છે. આ બેંકોની લોન મોંઘી કર્યા બાદ હવે એવી સંભાવના છે કે અન્ય બેંકો પણ ટૂંક સમયમાં સ્ઝ્રન્ઇ વધારશે. આ વધતી આશંકા પાછળ એક મોટું કારણ એ છે કે જીમ્ૈંએ તેની લોન મોંઘી કરી દીધી છે. તે પછી, જીમ્ૈંના પગલાને જાેતા અન્ય બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ લોન મોંઘી કરી શકે છે. એ જ રીતે, વધતી મોંઘવારીને જાેતા આરબીઆઈએ પણ લોન મોંઘી થવાના સંકેત આપ્યા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ આ વર્ષે આરબીઆઈ રેપો રેટમાં ૩-૪ વખત વધારો કરી શકે છે. જાે આમ થશે તો તેનો બોજ સીધો લોન લેનારાઓ પર પડશે. નોંધનીય છે કે ૨૦૧૬ થી સ્ઝ્રન્ઇ ને ધિરાણ માટેનો આધાર માનવામાં આવે છે. અગાઉ બેઝ રેટ પર લોન આપવામાં આવતી હતી. જાે કે, એવું નથી કે બેઝ રેટ પર લોન લેનારા ગ્રાહકોને તેની અસર નહીં થાય. બેંકો તેમની ઈસ્ૈં વધારીને સ્ઝ્રન્ઇ મુજબ વળતર આપી શકે છે.

Kotak-Mahindra-Bank.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *