Delhi

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઓફિસરની વેકેન્સી બહાર પાડી

નવીદિલ્હી
ગ્રેજ્યુએટ યુવાનો માટે સરકારી નોકરીની ઉત્તમ તક છે. પાસપોર્ટ ઓફિસમાં વેકેન્સી નિકળી છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઓફિસરની વેકેન્સી બહાર પાડી છે. દિલ્હી, મુંબઇ, કલકત્તાથી માંડીને હૈદ્રાબાદ, નાગપુર, મદુરાઇ સુધી કુલ ૨૧ શહેરોમાં ઁટ્ઠજજॅર્ર્િં ંકકૈષ્ઠીિ ઇીષ્ઠિેૈંદ્બીહં ૨૦૨૨ હોય છે. તેના માટે ઓફલાઇન અરજી કરવી પડશે. આ પદો પર સેલરી પણ શાનદાર મળશે. તમે પાસપોર્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ ॅટ્ઠજજॅર્િંૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર જઇને પણ આ ય્ર્દૃીહિદ્બીહં ર્ત્નહ્વ ની ડીટેલ મેળવી શકો છો. જાેબ નોટિફિકેશન અને ફોર્મની લિંક આ સમાચારમાં આગળ આપવામાં આવશે. આ ભારત સરકારની નોકરી છે. તેના માટે વિદેશ મંત્રાલય (સ્ઈછ)એ પાસપોર્ટ ઓફિસર અને ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસરના ઘણ પદ પર જાેબ વેકેન્સી બહાર પાડી છે. જાણો કયા શહેરોમાં ભરતી થશે અને પગાર કેટલો હશે. આ શહેરો થશે પાસપોર્ટ ઓફિસરની ભરતી મદુરાઇ ૧ જગ્યા (અહીં ઁટ્ઠજજॅર્ર્િં ંકકૈષ્ઠીિ ની વેકેન્સી છે), અન્ય સ્થળો પર ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસરની ભરતી થશે. પાસપોર્ટ ઓફિસરનો પગાર ૧૨ અનુસાર હશે. પે સ્કેલ ૭૮,૮૦૦ રૂપિયાથી માંડીને ૨.૦૯ લાખ રૂપિયા દર મહિને હશે. આ ઉપરાંત ડ્ઢછ, ૐઇછ સહિત અન્ય ભથ્થા પણ મળશે. આ હિસાબે એક પાસપોર્ટ ઓફિસરની શરૂઆતી સેલરી જ દર મહિને લગભગ ૧.૫૦ રૂપિયા થશે. તો બીજી તરફ ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસરની વાત કરીએ તો તેમને લેવલ અનુસાર સેલરી આપવામાં આવશે. પે સ્કેલ ૬૭,૭૦૦ રૂપિયા દર મહિને ૨.૮ લાખ રૂપિયા હશે. તેમની શરૂઆતી સેલરી પણ ૧.૩૦ રૂપિયાની આસપાસ દર મહિને હશે. આ સરકારી જાેબ વેકેન્સી ૨૦૨૨ માટે તમારે ઓનલાઇન માધ્યમથી અરજી કરવી પડશે. ફોર્મ તમે આગળ આપવામાં આવેલા નોટિફિકેશન લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. ધ્યાન દે- અ ભરતીઓ પ્રતિનિયુક્તિના આધાર પર કરવામાં આવશે. કેન્દ્રીય સરકારી કર્મચારીને જ ડ્ઢીॅેંટ્ઠંર્ૈહ મ્ટ્ઠજૈજ ર્ત્નહ્વ આપવામાં આવશે. જાેકે ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરવી પડશે. ઁટ્ઠજજॅર્ર્િં ંકકૈષ્ઠીિ ઈઙ્મૈખ્તૈહ્વૈઙ્મૈંઅ ની સંપૂર્ણ જાણકારી માટે નીચે આપવામાં આવેલા નોટિફિકેશન લિંક પર ક્લિક કરો.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *