Delhi

ભારતની ૯૮ ટકા વસ્તીને ૪જી મોબાઈલ કવરેજ આપવામાં આવ્યું ઃ સંચારમંત્રી

નવીદિલ્હી
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતની ૯૮ ટકા વસ્તીને ૪ય્ મોબાઇલ કવરેજ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ૪ય્ રોલ-આઉટથી સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને મોટા પાયે વેગ મળ્યો છે. જેના કારણે ભારતમાં વૃદ્ધિ અને રોજગારીની તકો ઊભી થઈ છે. દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ૫ય્ની વાત છે ત્યાં સુધી ભારતીય ્‌જીઁ ને ૫ય્ વપરાશ અને એપ્લિકેશન માટે પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ટેક્નોલોજી ડેવલપમેન્ટના આગલા તબક્કામાં નવીનતાઓનું નેતૃત્વ કરવાના હેતુથી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે ૬ય્ પર ટેક્નોલોજી અભ્યાસ જૂથની રચના કરી. બીજી તરફ, ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લગભગ ૧.૧૨ લાખ ટાવર સ્થાપિત કરવાની મ્જીદ્ગન્ની યોજના સાથે, ટૂંક સમયમાં જ સ્વદેશી ૪ય્ ટેલિકોમ નેટવર્ક સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લગભગ ૧.૧૨ લાખ ટાવર સ્થાપિત કરવાની મ્જીદ્ગન્ની યોજના સાથે, ટૂંક સમયમાં જ સ્વદેશી ૪ય્ ટેલિકોમ નેટવર્ક સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા મહિને કહ્યું હતું કે, સરકાર ટેક્નોલોજીના વિકાસ માટે નિયમનકારી માળખામાં આમૂલ પરિવર્તનની તૈયારી કરી રહી છે. વૈષ્ણવે કહ્યું હતું કે, અમે ઇન્ડસ્ટ્રી સાથે પાર્ટનર તરીકે વાતચીત કરવા માંગીએ છીએ, વિરોધી તરીકે નહીં. તેમણે કહ્યું કે, સિસ્ટમમાં દરેક જણ ફસાયેલા છે અને કેટલાક લોકો જેમની પાસે મજબૂત નૈતિક મૂલ્યો નથી, તેઓએ ભૂતકાળમાં સમગ્ર ટેલિકોમ ક્ષેત્રને બદનામ કર્યું છે. વૈષ્ણવે કહ્યું, “જ્યારે ૨ય્ અને ૩ય્ની વાત થતી હતી ત્યારે અમે પાછળ રહી ગયા હતા. અમે ૪ય્ પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ ૫ય્ અને ૬ય્ના કિસ્સામાં આપણે આગળ રહેવું પડશે. આપણે એવા રાષ્ટ્રમાં રહીએ છીએ જે પ્રતિભાઓની ભૂમિ છે. તેમણે કહ્યું કે, ૈંૈં્‌-ચેન્નઈ, ૈંૈં્‌-કાનપુર, ૈંૈં્‌-મ્ર્દ્બહ્વટ્ઠઅ અને ૈંૈંજીષ્ઠ-બેંગ્લોર સહિત ૧૧ સંસ્થાઓના સહયોગે ૧૪ મહિનામાં માત્ર ૩ કરોડ ડોલરના ખર્ચે ૪ય્ ટેકનોલોજી વિકસાવી છે. ટેલિકોમ સેક્ટરની મોટી કંપનીઓ દ્વારા આ ટેક્નોલોજીના વિકાસ પરના ખર્ચનો આ ખૂબ જ નાનો હિસ્સો છે. વૈષ્ણવે કહ્યું કે, હવે ૩૫ ભારતીય ટેલિકોમ કંપનીઓ વિદેશી બજારોમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય પ્રતિનિધિઓ આજે ભવિષ્યની ૫ય્ અને ૬ય્ ટેક્નોલોજીના વિકાસ માટે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન હેઠળના સૌથી મહત્વપૂર્ણ અભ્યાસ જૂથોમાંના એકનું નેતૃત્વ કરી રહ્યા છે.

Mos-Communications-Devusinh-Chauhan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *