Delhi

યુવકનો પાવર, ફિજિક્સ અને કરતબ જાેઇને લોકો આશ્ચર્ય ચકિત

નવીદિલ્હી
સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પ્રકારના વીડિયો પોસ્ટ કરતા હોય છ. આવી એક પોસ્ટ ટ્‌વીટર અકાઉન્ટ જ્ર્‌ટ્ઠહજેરૂીખ્તીહ પર હમેશા કરવામાં આવે છે. હાલમાં આ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા એક વ્યક્તિ પોતાનું અનોખુ ટેલેન્ટ દેખાડે છે. યુવકે પોતાના કરતબ વીડિયો બનાવીને કેમેરામા કેદ કર્યા છે. વીડિયોમાં પહેલા ભાગમાં યુવક પોતાના હાથ મજબૂત રીતે પ્લાસ્ટિકથી બાંધી દે છે. ત્યાર બાદ તે તાકાત સાથે ખેચીને તોડી નાખે છે. બીજા ભાગમાં કોલ્ડ્રીંક્સના એલ્યુમિન્યમ કેન્સમાં પોતાા હાથની નાના આંગળી નાખી છેદ પાડી દે છે. ત્રીજા ભાગમાં સામે રાખેલી મજબૂત હાડકાને પાતના હાથથી તોડી નાખે છે. જ્ર્‌ટ્ઠહજેરૂીખ્તીહ ટ્‌વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ હજાર જેટલા લાઇક્સ મળી ચૂક્યા છે અને ૧ લાખ જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે.યુવાકનો પાવર, ફિજિક્સ અને કરતબ જાેઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની પુષ્ટી જાે કે નથી કરવામાં આવી કે તસ્વીર સાચી તે કહી શકાતુ. પરંતુ જે વીડિયોમાં જાેવા મળે છે. એવા કરતબ ઘણા ઓછા જાેવા મળે છે.

The-young-man-rich-in-amazing-power-pierced-the-tin-cans-with-the-finger-of-his-hand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *