Delhi

હવે ભારતીય યુપીઆઈ અને રૂપે કાર્ડથી ફ્રાન્સમાં પેમેન્ટ થશે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને ઇેઁટ્ઠઅ કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે ઃ ફ્રાન્સ રાજદૂત

ન્યુદિલ્હી
ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.ત્યારે હવે કોઈ પણ ભારતીય ફ્રાન્સ જઈને પણ પોતાના ઇેઁટ્ઠઅ કાર્ડ અથવા ેંઁૈં મારફત હવેથી પેમેન્ટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ અને ઇેઁટ્ઠઅ કાર્ડ સ્વીકારવામાં આવશે. ફ્રાન્સના ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને ઇેઁટ્ઠઅ કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે. દ્ગઁઝ્રૈં ઇન્ટરનેશનલ પેમેન્ટ્‌સ લિમિટેડએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ફ્રેન્ચ પેમેન્ટ્‌સ કંપની લાયરા નેટવર્ક સાથે સ્ર્ેં પર હસ્તાક્ષર કર્યા છે. દ્ગઁઝ્રૈં એ યુએસની ડિસ્કવર ફાઇનાન્શિયલ સર્વિસિસ , ભૂતાનની રોયલ મોનેટરી ઓથોરિટી, જાપાનની જાપાન ક્રેડિટ બ્યુરો અને સિંગાપોરના નેટવર્ક ફોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર સહિતની કંપનીઓ સાથે ભાગીદારી કર્યાના મહિનાઓ બાદ યુપીઆઈ અને ઇેઁટ્ઠઅ નો ભારતની બહાર નવો વિકાસ થયો છે. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારત દર મહિને ૫.૫ બિલિયન ેંઁૈં ટ્રાન્ઝેક્શન કરે છે તે ધ્યાનમાં લેતાં, આ વ્યૂહાત્મક ભાગીદારી ચોક્કસપણે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે.” સિંગાપોર, ેંછઈ, ભૂતાન અને નેપાળ જેવા દેશોએ અત્યાર સુધી ભારતની ેંઁૈં પેમેન્ટ સિસ્ટમ અપનાવી છે. દ્ગઁઝ્રૈં ઇન્ટરનેશનલ અમેરિકા, યુરોપિયન દેશો અને પશ્ચિમ એશિયામા ેંઁૈં સેવાઓને વિસ્તારવા માટે વાટાઘાટ કરી રહ્યું છે. દ્ગૈંઁન્ દ્વારા વૈશ્વિક બજારોમાં ઇેઁટ્ઠઅ અને ેંઁૈં ના વિસ્તરણની સાથે સાથે, કેન્દ્ર સરકાર ભારતમાં જ દ્ગઁઝ્રૈં ની પેમેન્ટ ઓફરિંગની પહોંચને વિસ્તૃત કરવા પગલાં લઈ રહી છે. એપ્રિલમાં, દ્ગઁઝ્રૈં એ તેની ેંઁૈં આધારિત ચુકવણી સુવિધાને ૧૦૦ મિલિયન વપરાશકર્તાઓ સુધી વિસ્તારવા માટે ઉરટ્ઠંજછॅॅને મંજૂરી આપી હતી. તે ઓફલાઇન મોડમાં નાના-મૂલ્યના વ્યવહારોને મંજૂરી આપવા માટે ેંઁૈં લાઇટને સેવા તરીકે પણ લાવ્યું. તેવી જ રીતે, તેણે ફીચર ફોન વપરાશકર્તાઓ સુધી ેંઁૈં લાવવા માટે ‘૧૨૩ઁટ્ઠઅ’ ેંઁૈં સેવા રજૂ કરી.

UPI-and-RuPay.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *