Delhi

કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે

નવીદિલ્હી,
દ્ભકૈહ ્‌ીષ્ઠર ૈંર્ઁં ઃ દ્ભકૈહ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બજારમાંથી ૈંહૈંૈટ્ઠઙ્મ ॅેહ્વઙ્મૈષ્ઠ ર્કકીિૈહખ્ત -ૈંર્ઁં દ્વારા ૨૪૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. દ્ભકૈહ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ એ ૈંર્ઁં લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર જીઈમ્ૈં પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. દ્ભકૈહ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ તાજેતરમાં ૈંર્ઁં લાવનાર ઘણી કંપનીઓની રજિસ્ટ્રાર રહી છે. કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઈ લિમિટેડ કંપનીમાં ૭૪.૯૪ ટકા હિસ્સો ધરાવે છે. ઓફર ફોર સેલ દ્વારા ૈંર્ઁં થકી રૂ. ૨૪૦૦ કરોડ એકત્ર કરવામાં આવશે એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે. ૈંઝ્રૈંઝ્રૈં સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર હશે. કંપનીની નાણાકીય કામગીરી પર નજર કરીએ તો ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, દ્ભકૈહ ્‌ીષ્ઠરએ એક વર્ષ અગાઉ રૂ. ૩૩૮.૮૩ કરોડની સરખામણીએ રૂ. ૪૫૮.૬૬ કરોડની આવક મેળવી છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો ગત વર્ષના રૂ. ૨૩.૬૦ કરોડથી વધીને રૂ. ૯૭.૭૦ કરોડ થયો છે. દ્ભકૈહ ્‌ીષ્ઠર એક રોકાણકાર હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડ્‌સ, ઈન્સ્યોરન્સ અને પેન્શન જેવા એસેટ ક્લાસમાં નાણાકીય ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ભારત ઉપરાંત કંપની મલેશિયા, ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં ૧૯ છસ્ઝ્ર ગ્રાહકોને સેવા આપી રહી છે. ફાર્મા ક્ષેત્રની સૌથી મોટી અનલિસ્ટેડ ફાર્મા કંપનીઓમાંની એક મેનકાઇન્ડ ફાર્મા આ વર્ષે શેરબજારમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પબ્લિક ઈશ્યુ (આઈ.પી.ઓ) લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડ ફાર્માએ તેના મેગા ૈંહૈંૈટ્ઠઙ્મ ॅેહ્વઙ્મૈષ્ઠ ર્કકીિૈહખ્ત – ૈંર્ઁં માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો શરૂ કરી છે. મેનફોર્સ કોન્ડોમ ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે આ ઉપરાંત પ્રેગા ન્યૂઝ, કાલોરી ૧ અને ઘણી બધી મોટી પ્રોડક્ટ્‌સનું ઉત્પાદન કરે છે. ૈંર્ઁં ૮૦૦ મિલિયન થી ૧ અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે. જાેક ૈંર્ઁંનું કદ કેટલું મોટું હશે તે હજુ નક્કી નથી પરંતુ ૧૦ ટકા હિસ્સો વેચી શકાય તેવી શક્યતા છે. આ અર્થમાં તેનો ૈંર્ઁં ૮૦૦ મિલિયન થી ૧ અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે અને તે ફાર્મા સેક્ટરનો સૌથી મોટો ૈંર્ઁં બની શકે છે.

IPO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *