Delhi

વિરાટ કોહલીના ચોગ્ગા પર નવો રેકોર્ડ બનશે

નવીદિલ્હી
આઈપીએલ ૨૦૨૨માં, તે માત્ર એક ચોગ્ગાની વાત છે, જે તેને આ લીગના ઈતિહાસમાં સૌથી ખાસ બેટ્‌સમેન બનાવશે. આ પહેલા જેવો કોઈ બેટ્‌સમેને નથી કર્યો તેવો રેકોર્ડ વિરાટ કોહલીના નામે પહેલીવાર જાેડાશે. પૂર્વ ર્ઝ્રછ વિનોદ રાયે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે વિરાટ કોહલીના કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અનિલ કુંબલેના અનુશાસનથી ડરી ગયા હતા. ૈંઁન્માં સૌથી વધુ ૩૫૫ સિક્સરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જ્યારે વિરાટ કોહલી અત્યાર સુધી ૨૧૨ છગ્ગા સાથે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે.

Virat-Kohli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *