🚨🚨 *અતિભારે વરસાદ ની આગાહી*
*કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત*
આગામી તારીખ ૧૧ થી ૧૫ જુલાઈ ના રોજ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હોઈ જેથી દરેક *કુંકાવાવ મોટી * ગ્રામ વાસીઓને જાણ કરવામાં આવે છે કે આપણે આપણી તૈયારી સાથે સતર્ક રહીએ એ જરૂરી છે.
*અતિવૃષ્ટિ સમયની તૈયારીઓ*
૧) આપણા પશુઓને સુ-વ્યવસ્થિત જગ્યા એ છુટ્ટા રાખીએ
૨) વીજળી થતી હોઈ એવા સમયે ઇલેક્ટ્રિક વસ્તુ મોબાઈલ/ટીવી નો ઉપયોગ ના કરીયે અને સલામત જગ્યા રહીએ.
૩) પાણી ની વહેણ કે પાણી ભરાવો થતો હોઈ તેવી જગ્યાએ આપડે કે આપડા બાળકોને ન જવા દઈએ.
૪) લોટ દળાવેલ રાખીએ તેમજ સૂકા નાસ્તાના પેકેટની વ્યવસ્થા પણ કરીયે.
૫) બેટરી અને મોબાઈલ ચાર્જ કરી રાખીએ.
કોઈ અઘટિત ઘટના ઘટે કે કઈ પણ જરૂરત પડે તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી
(૧) *,સંજયભાઈ લાખાણી (ફૌજી) * -સરપંચ ૮૦૫૪૯ ૮૩૨૨૩
(૨)* દેવેન્દ્રભાઈ ચોવટિયા* – ઉપસરપંચ શ્રી ૮૨૩૮૦૦૮૦૮૮


