ગિરગઢડા
ભરત ગંગદેવ.
અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા ખાતે 15 થી 18 વર્ષ ની વાત જુથનાં વિદ્યાર્થીઓને કોરોના વિરોધી રસી નો પહેલો ડોઝ આપવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત ગીર ગઢડા ગામના પ્રથમ નાગરિક સરપંચ કરસનભાઈ ભાલીયા, ડૉ. ઝણકાટ આચાર્ય રત્નેશભાઈ જોષી, સિનિયર શિક્ષાક રઘુભાઈ બારડ તથા અન્ય કર્મચારીઓની હાજરીમાં દિપ પ્રાગટય થી થઈ… બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમને અને વાલીઓને જરૂરી જાણકારી આપેલ હોય 500 થી વધારે બાળકોનું યોગ્ય રીતે રસીકરણ થયું…


