Gujarat

અમરેલીમાં ડી વાય એસ પી સાહેબની અધક્ષતા માં શાંતી સમિતી ની બેઠક યોજાય

 

આગામી દિવસોમાં રમજાન ઈદ અને પરશુરામ જ્યંતી આવી રહી હોય ત્યારે અમરેલીમાં શાંતિ જળવાય રહે તે હેતુ થી અમરેલી સિટીપોલીસ સ્ટેશન ખાતે ડી વાય એસ પી સાહેબની અધક્ષતામાં શાંતી સમિતિ ની બેઠક યોજાઇ જેમાં સિટી પીઆઇ ઇન્ચાર્જ મોરી સાહેબ ની હાજરી અને હિન્દૂ મુસ્લિમ આગેવાની તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા અને આવનારા તહેવારોમાં અમરેલીમાં હિન્દુ મુસ્લિમ હર હમેશ સાથે મળીને તહેવારો ઉજવતા આવ્યા છે અને ઉજવતા રહે અને કોમી એકતા જળવાઈ રહે તેવું ભંડારી સાહેબે જણાવ્યું હતું આ પ્રસંગે સમાજ ના આગેવાનો દ્વારા ભંડારી સાહેબને સાલ ઓઢાડી ને સન્નમાન કરવામાં આવ્યું ત્યારે સન્નમાન માં આવેલ ગિફટ ભંડારી સાહેબ દ્વારા ગરીબ બાળકો અને વિકલાંગ બાળકોની સેવા કરતા ngo ના પ્રમુખ રિયાજભાઈ ને અર્પણ કરેલ ત્યારે અમરેલી ના હિન્દૂ -મુસ્લિમ સમાજ ના આગેવાનો એ પણ જણાવ્યુ હતુ કે અમે પણ અમરેલી જિલ્લા પોલીસ ને સાથ આપશું અને અમે પણ ભાઈ ચાર સાથે રહીશું આ સમિતિ ને આ કાર્યક્રમ માં મુસ્લિમ સમાજના નાનભાઈ બીલખિયા,રજાકભાઈ નુરી પરેશભાઇ આચાર્ય ભાજપા શહેર પ્રમુખ ભાવેશ સોઢા .અજિજગોરી. સાજીદખાન એડવોકેટ.વગેરે હિંદુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *