Gujarat

અમરેલી શહેરના LCB અને SOG ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય સાહેબની સુચના અનુસાર આજ રોજ અમરેલી શહેરની એલસીબી અને એસઓજી ની ટીમ સાથે રહીને પેટ્રોલીંગ કરવામાં આવ્યું ત્યારે અમરેલી શહેરના એસ.ટી  ડેપો , રેલ્વે સ્ટેશન રોડ, રાજકમલ ચોક, શાકમાર્કેટ રોડ, ટાવર રોડ, કાશ્મીરા ચોક,હરી રોડ,લાઈબ્રેરી ચોક,નાગનાથ ચોક જેવા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ તકે હાજર અધિકારી એલસીબી પી.આઇ કરમટા સાહેબ, એસઓજી પી.એસ.આઇ શર્મા સાહેબ તથા એલસીબી અને એસઓજી ના પોલીસ કર્મીઓ દ્વારા ફૂડ પેટ્રોલીંગ કરવામાં આવ્યું…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *