Gujarat

અવસાન નોંધ 

પીખોર
દ્વારકાદાસ વેલજીભાઈ છગ ઉવ 95 વર્ષ   તે ગોપાલભાઈ, રાજુભાઇ,પ્રદીપભાઈ, દિલીપભાઈ,ના પિતાશ્રી  તેમજ રસિકભાઈ, ગુણવંતભાઈ રાજકોટ વાળા ના મોટાભાઈ તેમજ પરેશભાઈ ચુડા વાળા તથા બીપીનભાઈ કાનાબાર ના સસરા નું તા 8/12/2022ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું તા 9/12/2022 ને શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 લોહાણા સમાજ અતિથિ ભુવન પ્રાચી ખાતે રાખેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *