જેમાં તેમણે વિકલાંગતાનું, સર્ટી બસપાસ ,માસિક સહાય મળે તે માટે વચન આપ્યું હતું. તે બાબતે આજરોજ ફરીથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ એ રૂબરૂ મુલાકાત લઇ સમાજ કલ્યાણ અધિકારી ભાર્ગવી બેન નીનામા એ પણ હાજર રહી વિકલાંગ પતિ-પત્ની રાજેન્દ્રભાઈ અને તેમના પત્નીને વિકલાંગતાનું સર્ટી,બસપાસ, માસિક 600 રૂપિયા ની સહાય જે તેમના ખાતામાં પડશે રોજગાર માટે સિવણનું મશીનમળેતે માટે નું ફોર્મ ભર્યું અને તેમને સહાય આપવામાં આવી જેમાં નસવાડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમીતાબેન કારોબારી અધ્યક્ષ બબલુભાઈ જયસ્વાલ, તાલુકા મહામંત્રી અનીલભૈલાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


