ગિરગઢડા
ભરત ગંગદેવ.
અર્ધ લશ્કરી દળની પડતર માંગો બાબતે રેલી
આજે મંગળવાર તારીખ 12/07/2022 ના રોજ શ્રી પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની અધ્યક્ષતા માં પડતર માંગ ને લઇ રેલી નું આયોજન કરવામાં આવેલ આ પહેલા ગુજરાત માં વ્યારા તાપી ,ગોધરા પંચમહાલ ,હિંમતનગર સાબરકાંઠા તેમજ આજે મહેસાણા માં રેલી કરી સરકાર ને તેમજ ગુજરાત ના નાગરિકો ને અવગત કરાવવા કરેલ અને 14 મુદ્દા ની જે પ્રાથના ,વિનંતી અને માંગ માટે કલેકટર મહેસાણા સાહેબ ને આવેદન પત્ર આપેલ જેમાં રાજેશભાઈ (મહેસાણા જિલ્લા પ્રમુખ)રમેશભાઈ (પ્રભારી ઉત્તર ગુજરાત) હરેશભાઈ મહેસાણા તાલુકા પ્રમુખ , ભરત ભાઈ જોટાણા તાલુકા પ્રમુખ,ડાહ્યાભાઈ ઊંઝા તાલુકા પ્રમુખ, રતાભાઈ (પાટણ જિલ્લા પ્રમુખ)પ્રવીણભાઈ (બનાસકાંઠા જિલ્લા પ્રમુખ)
અનિલભાઈ (ગાંધીનગર જિલ્લા પ્રમુખ)વસંતભાઈ (અમદાવાદ જિલ્લા પ્રમુખ) મહીસાગર જિલ્લા પ્રમુખ રમણભાઈ લુણાવાડા તાલુકા પ્રમુખ દેવાભાઇ જગદીશભાઈ (કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ) અરવિંદભાઈ ઉપ પ્રમુખ ગુજરાત હર્ષદભાઈ ( ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ)તેમજ વિર બહેનો અને સંગઠન ના આશરે 700 ભાઈઓ હાજર રહી રેલી ને સફળ બનાવી.
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ ની યાદી માં જણાવાયું છે.


