આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખશ્રીઓ વનરાજભાઈ વરુ , વિરલભાઈ પરીખ તેમજ યુવભાજપ સદસ્યશ્રી તુષારભાઇ વેગડ , શહેર યુવા ભાજપ ઉપપ્રમુખશ્રી દીપભાઈ વાછાણી , નરેન્દ્ર મોદી વિચાર મંચ ના આઇ.ટી.સેલ જિલ્લા પ્રમુખશ્રી રાજદીપભાઈ ધાધલ તેમજ કાર્યકર ડો.ભાર્ગવભાઈ સોલંકી તેમજ શહેર યુવા ભાજપ કન્વીનર ચિરાગ વાઘેલા હાજર રહેલા…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

