રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આમ આદમી પાર્ટી ખેડા જિલ્લા ના મહુધા તાલુકા મા કિશાન સંગઠન ની મિટીંગ યોજવામા આવી જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત કિસાન સંગઠન ના પ્રમુખ રાજુભાઇ કરપડા, જિલ્લા પ્રમુખ વાઘેલા કમલેશ, શિક્ષણ સેલ પ્રમુખ રાજેશ વાઘેલા, લઘુમતી સેલ પ્રમુખ અખતરભાઈ, મહુધા તાલુકા ઉપ પ્રમુખ પ્રવીણભાઈ અને ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા જેમાં રાજુભાઇ દ્વારા ખેડૂત જાગૃતી અને ખેડૂત સંગઠન વિશે માહીતિ આપવામાં આવી.


