Gujarat

આર.એમ.દેસાઇ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સ નુ ગૌરવ

 રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચારુતર વિદ્યામંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઇ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સ વિધાનઞર નું આણંદ જિલ્લાના કલા મહાકુંભ માં સમૂહ ગીત સ્પર્ધા ૧૫ થી ૨૦ વય મર્યાદા માં સમગ્ર આણંદ જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ આગળ ઝોન- રાજ્ય કક્ષા એ પ્રદર્શન કરશે.તો આ તબક્કે કોલેજ આચાર્ય શ્રી ડો.ધીરુભાઈ દેસાઇ એ ગાયન વિભાગના વિધાર્થીઓને, સંગીત સહાયકોને, તથા સંગીત નિર્દેશન માટે અધ્યાપક શ્રી તસવુર મલેક ને અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20220303-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *