Gujarat

  *ઉઠમણું /બેસણું*

 ચિ. રાજ પરેશભાઈ વૈષ્ણવ (ઉ. વર્ષ 15).
તે સ્વ.પરેશ મનસુખલાલ વૈષ્ણવ (એડવોકેટ), તેમજ.એડવોકેટ ચાંદનિબેન ના પુત્ર  તે આદિત્ય પરેશભાઈ વૈષ્ણવ ના મોટો ભાઈ, તે દીપકભાઈ વૈષ્ણવ ના ભત્રીજા  તે પ્રકાશભાઈ, હરેશભાઈ, મહેશભાઈ અમરશિગાણી વેરાવળ ના ભાણેજ નું તા 21/03/2022ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય સદ઼ગત નું ઉઠમણું/બેસણું તા 23/03/2022 ને બુધવારે સાંજે 5:30 કલાકે. સ્વામિ શાંતિપ્રકાશ હોલ 80 ફીટ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.
ચિ. રાજ થેલેસેમીયા મેજર પેસન્ટ હતો
 ઈશ્વર તેમના દીવ્ય આત્માને પરમધામ નિ પ્રાપ્તિ કરાવિ શ્રીજી બાવા ના ચરણોમાં સમાવે તેવી પ્રાર્થના…
*ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *