ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉનામાં પરશુરામ યુવા સંસ્થા દ્વારા પરશુરામ જ્યંતી નિમિતે ભવ્ય લોક ડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉના શહેર તાલુકાના તમામ ગોળ ના પ્રમુખો નું ફુલહાર પહેરાવી સન્માનપત્ર નવીનભાઈ જોષી. ગીરીશભાઈ જાની. વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બ્રાહ્મણ સમાજના યુવાનો એ સંગીત શેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કિસન્ન મહેતા ( સંગીત શેત્રે મુગનયની મહેતા (ગિટારવાદન) જાનવીબેન પાઠક ( નૃત્યશૅત્રે) સિદ્ધિ પ્રાપ્ત કરતા સન્માનપત્ર. ફુલહાર પહેરાવી બહુમાન કરાયું હતું.


