Gujarat

ઉના શહેર તથા તાલુકાના મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ સાહેબ નાં જન્મ દિવસ ની ઉજવવામાં આવ્યો હતો.

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.

ઉના શહેર તથા તાલુકાના મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ સાહેબ નાં જન્મ દિવસ ની ઉજવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ ઓઝા, પુર્વ ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ સાહેબ, તાલુકા પ્રમુખ  બાબુભાઈ ચૌહાણ, તાલુકા યુવા પ્રમુખ  સંજયભાઈ બાંભણીયા, શહેર પ્રમુખ  વિનોદભાઈ બાંભણીયા અને યુવા મોરચા નાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.‌.

IMG-20220316-WA0403.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *