Gujarat ઊનાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવને બરફની પૂજા અને ફુલનો શણગાર કરાયો… Posted on August 26, 2022 Author Admin Comment(0) ઊનાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવને બરફ તથા ઘી ની પૂજા અને ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં રામેશ્વર ગામ તથા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના મહંત જગદીશપુરી બાપુએ સૈ ભક્તોને આર્શીવાદ આપ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.