Gujarat

સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા શિવ શાસ્ત્રીય આરાધના શ્રી નિરજ દવે દ્વારા શાસ્ત્રીય સંગીત રજૂ કરી

સોની હરેશ  ભાઈ સતીકુંવર વેરાવળ
શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય મા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત આજે ગુજરાત ના પ્રથમ હારોળ ના શાસત્રિય ગાયક નિરજ દવે દ્વારા શિવ આરાધના શાસ્ત્રિય  સંગીત સાથે સફળ આયોજન કરવામાં આવ્યું જેમા પદમ વિભૂષણ  સંગીત માર્ત્ક પંડિત જસરાજ જી ના શિષ્ય ગુજરાત નૂ ગૌરવ પુસ્સ્કૃત અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા નગર રત્ન ઍવોર્ડ સન્માનીત નિરજ પરીખ દ્વારા શિવ શાસ્ત્રીય સંગીતની ભોલેનાથ ની મહિમા પોતાના શાસત્રિય  સંગીત સાથે મહાદેવ ભોળા નાથ ની અનોખી ભક્તિ નો ત્રિવેણી સંગમ સર્જાયો હતો હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Screenshot_20220826-202553_Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *